SAMAST BHATIA MAHAJAN
Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.
Tuesday, November 7, 2017
Saturday, November 4, 2017
મસ્કતના આંગણે શ્રી શરદભાઈ વ્યાસ ભાઈજી દ્વારા કથાનું રસપાન
મસ્કતના આંગણે શ્રી શરદભાઈ વ્યાસ ભાઈજી દ્વારા કથાનું રસપાન
સૌપ્રથમ વખત મસ્કતના આંગણે ‘‘સમૂહ ભાગવત કથા'' : ૧ નવેં. થી ૭ નવેં. ૨૦૧૭ દરમિયાન યોજાનારી કથાના વ્યાસાસને શ્રી શરદભાઈ વ્યાસ ભાઈજી (ધમરપુરવાળા) વિરાજી કથાનું રસપાન કરાવશે : કથાનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ ઉપર
મસ્કત : સહર્ષ સાથે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા તથા દયા આશિર્વાદથી મસ્કત ખાતે સૌ પ્રથમ વખત શ્રી દેવસીભાઈ પરબતરાય હીરાણી- અલ રવાહી વાળા પરિવારના મુખ્ય યજમાન પદેતથા તેમના અને મસ્કત ખાતે વસતા સર્વે સત્સંગીઓ અને હિન્દુ મહાજનના સહયોગથી સમહ ૧૦૮ પોથી ભાગવત સપ્તાહ નું આયોજન સર્વેના દેશકાળ સારા રહે અને વિશ્વશાંતિ અર્થેનું આયોજન ઠાકોરજીની દયાની દારસેટ મંદિરમાં થયેલ છે.
સર્વશ્રી શરદભાઈ વ્યાસ ભાઈજી-ધરમપુર વાળા તા. ૧.૧૧.૨૦૧૭ થી તા. ૦૭.૧૧.૨૦૧૭ અમૃત રસપાન કરાવશે અને જેનું જીવંત પ્રસારણ આસ્થા ચેનલ ઉપર પણ આવશે એવા ખુબ જ પ્રખર વકતા સર્વશ્રી શરદભાઈ વ્યાસ ભાઈજી- ધરમપુર વાળાની અમૃતવાણી નો લાભ લેવા માટે સર્વ ને ભાવભયું નિમંત્રણ છે. જેમણે દેશ વિદેશમાં ૭૦૦ થી પણ વધુ કથાઓ નુ રસપાન કરાવ્યું છે. એમ શ્રી ચંદ્રકાન્ત વલ્લભદાસ ચોથાણી એ એક યાદીમાં જણાવેલ છે.
મુખ્ય મહેમાન તરીકે સર્વ શ્રી હરિદાસજી ગુરૂ વાલદાસજી મહારાજ હરિદ્વારવાળા કચ્છીઆશ્રમ વાળા ખાસ હાજરી આપશેય તેમના શુભ આથિષથી દિપ પ્રાગટય એમના કર કમલો દ્વારા થાશે.
૧૦૮ પરિવારોને એમનો લ્હાવો, લાભ મળશે, એમ શ્રીમતિ કાજલ રામૈયા તથા રાકેશ જોબનપૂત્રા, એ જણાવેલ છે.
કમિટિ મેમ્બર્સ તથા વૌલન્ટીયર્સ ભાઈ બહેનો ખુબ જ ઉત્સાહ પૂર્વક સાવેકાર્ય કરી રહ્યા છે. અને સર્વેનો ખૂબ જ સાથ સહકાર મળી રહેલ છે. એમ શ્રી ચોથાણી એ વિશેષમાં જણાવ્યું હતું. તેવું શ્રી મહેન્દ્ર આણદાણી લતીપુરની યાદી દ્વારા જાણવા મળે છે.
અંધકારમાં માણસ ભટકે છે : પૂ.શરદ વ્યાસ
મસ્કત ખાતે વસતા સર્વે સત્સંગીઓ અને હિન્દુ મહાજનના સહયોગથી સમહ ૧૦૮ પોથી ભાગવત સપ્તાહ નું આયોજન દ્વારા યોજિત, મસ્કતના આંગણે ખાતે ગત તા.1મીથી ભાગવત કથાનો આરંભ થયો છે.કથામાં શરદ વ્યાસના કંઠે રસપાન કરાવામાં આવી રહ્યું છે.
કથામાં પ્રવચન આપતાં શરદ વ્યાસે જણાવ્યું હતું કે ભાગવત કથા સાર છે. અંધકાર અને અજ્ઞાન બંને સમાન છે અને માનવીમાં રહેલ છે. તેનો એક શબ્દ જો આપઘાત કરાવી શકે તો ઉત્થાન કેમ કરી શકેω જ્ઞાનમાં કરોડો સૂર્ય સમાયેલા છે. જ્ઞાન મળશે તો ભય ટળશે. ભગવાન જાણી લેવા અેનું નામ જ્ઞાન. માનવીનું લક્ષ્ય ભટકાઇ જવાથી તે ત્રાસી ગયો છે, પરમાત્માનું લક્ષ્યવાળા સુખી છે. અંતે રસપાનનું સમાપન કરતાં શરદ વ્યાસે જણાવ્યું હતું કે, વ્યક્તિનું લક્ષ્ય પરમાત્મામાં પરોવાય તે માટે સ્વર્ગની લાલચ અને નર્કનો ભય બતાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈરાગ્યથી મન સ્થિર થાય અને ઇશ્વર મળે.

Saturday, October 28, 2017
7 - GUJARATI SAMAJ OF ALL INDIA
286
|
MAHARA
SHTRA
|
THANA
|
SHREE
BRUHAD GUJRATI ADJUCATION SOCIETY KALYAN2/24, JAIHIND SOCIETY OPP. ALLAHBAD
BANKDR. DIPAK SHETTY ROADKALYAN
(W)THANA421301
|
PURVABEN
ANIL KULKARNI (BHAVSAR)
|
9867712965
|
|
287
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
UVAK PRTISTHAN
191/2, M. G. SHOWAL, NEAR JYOTI BLDG, OPP. SWAMINARAYAN
TEMPLER.
B. MEHTA ROADGHATKOPAR
(E)MUMBAI400077
|
NATWARLAL
KHODIDAS PAREKH
|
9224205673 /
9869220021
|
|
288
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
GUJARATI
VICHAR MANCH6, OLD VIMAL VIHAR, 1ST FLOOR, VALJI LADHA ROAD, MULUND (WEST),
MUMBAI - 400080.
|
MAHENDRA
J. SADLANI(PRESIDENT)
|
9323940799
|
|
289
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
Dombivali Mitra MandalNear Seth K
B Vira SchoolBehind KDMC
Office Fateali RoaDombivali East
|
Meghji K Vira
|
0251-2447564
|
|
290
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
Akhil Hind Mahila
ParishadKumKuma Hall M G
RoadVileparle East Mumbai 57
|
Nilaben Desai
|
65964005
|
|
291
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
Gurubhakta
Sewa ParivarC/o Bavi Jewallers4 Satyam Apt Nr Avenue HotelThakur Complex
Kandivali East
|
Jesingh Joshi
|
67791743
|
|
292
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
VICE
PRESIDENT - ALL INDIA MENON JAMAT FEDERATIONIQBAL H MEMON87-E MOHD. ALI
ROADOPP. B. M,. C. BANKMUMBAIMUMBAI400003
|
IQBAL H MEMON
|
9987001010 /
9820037130
|
|
293
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
BRAHMAN
SOCIAL GROUPAVINASH NARAYANDAS JOSHI15, PRABHA KUNJ, 3RD FLR, ROAD NO.1
BORIVALI
(W)MUMBAI400066
|
AVINASH
NARAYANDAS JOSHI
|
9821433033
|
|
294
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KACHI
DASHA OSHVAL JAIN GYANTINILESH M MOTA101, KALINDI BLDG, NEELKANTH VALLEY RAJAWADIGHATKOPAR
(E)MUMBAI400077
|
NILESH M MOTA
|
9930153666
|
295
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KACHI
DASHA OSHVAL JAIN GYANTIKALPESH M MOTA101, KALINDI BLDG, NEELKANTH VALLEY RAJAWADIGHATKOPAR
(E)MUMBAI400077
|
KALPESH M MOTA
|
9821230802
|
|
296
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KACHI
VISHA OSWALSEVA SAMAJK KUTCH UVAK SANGHRAMESHBHAI KESHVLAL SHAH5, SHERIYR
FLATS 1ST FLOOR, NEAR UDAY CINEMALAXMINARAYAN LANEGHATKOPAR
(W)MUMBAI400086
|
RAMESHBHAI
KESHVLAL SHAH
|
9323646470
|
|
297
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KANTHI
BHATIYASHOHBA HARISH AASHRD-10/77, CHITRANJAN NAGAR VIDHYA VIHAR
(E)MUMBAI400077
|
SHOHBA HARISH AASHR
|
9869530883
|
|
298
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KAPOL
VANIKMADHUKANT KALIDAS PAREKHC/501-502, TINBEN GREEN PARK, NEAT TOLL NAKA,
OFF NATIONAL HIGHWAYBEHIND HAREN
TEAVILES(P) LTDDAHISAR (E)
|
MADHUKANT
KALIDAS PAREKH
|
9867299101
|
|
299
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KAPOL
VANIYANARENDRA MOTILAL MEHTAROOM. NO. 4,
NEW KAPOL NIWAS
|
NARENDRA
MOTILAL MEHTA
|
9223351642 /
9819866338
|
|
300
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KATHIYAWAD
STHANK JAINMANISH B KOTHARI510/7, GURUDARSHAN JAGDUSHA NAGAR,GOLIBAR
ROADGHATKOPAR
(W)MUMBAI400086
|
MANISH B KOTHARI
|
9892081312
|
|
301
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KUTCH
KADVA PATIDARDR. DIPAK MAHENDRA SINGHANIAFLAT.NO. 6, TAMBHA APP. KHOKHANI
LANEGHATKOPAR (W)MUMBAI400086
|
DR. DIPAK
MAHENDRA SINGHANIA
|
9320220270
|
|
302
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KUTCH
KADVA PATIDARHARILAL KESHRA PATEL5, SMARAN SMRUTI KARANI LANE,GHATKOPAR
(W)MUMBAI400086
|
HARILAL KESHRA PATEL
|
9869125449
|
303
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
KUTCHI
VISHA OSHWAL GROUP -- GHATKOPARLAHERCHAND HANSRAJ MASHALAWALA23, ARVIND VILLA
J. P. ROADGHATKOPAR (W)MUMBAI400086
|
LAHERCHAND
HANSRAJ MASHALAWALA
|
9892066662
|
|
304
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
MACHUKADHIYA
SAI SUTARASHWIN AMRUTLAL MAKWANAMAHAVIR NEW BHANU SOCIETY, KIROL
ROAD,GHATKOPAR
(W)MUMBAI400086
|
ASHWIN
AMRUTLAL MAKWANA
|
9833460919
|
|
305
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
MAODHA
SAMAJ GHATKOAPRARVIND B DANI4, MAYURESH BLDG, SARDAR
PATEL ROADMUMBAI
|
ARVIND B DANI
|
9833233423
|
|
306
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
MEGHWAR
PANCHAYATPREMILA HIRJIBHAI SOSAB/A/701 7TH FLR SHIDDHI VINAYAK AARTHAR
ROAD,MUMBAIMUMBAI400011
|
PREMILA
HIRJIBHAI SOSA
|
9869101151
|
|
307
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SAVARKUNDKA
SASHA SHRIMALI JAIN YUVA MANDALPRATAPBHAI K PAREKH12, GEETA KIRAN, 124,
GARODIANAGARL. B. S. ROADGHATKOPAR (E)MUMBAI400077
|
PRATAPBHAI K PAREKH
|
9833021501
|
|
308
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
BRUHAD MUMBAI CHAROTAR VANAKAR YANTI PANCHAYTSANJAY SUHAS PARMARG-3,
BRICHCENDY GARDEN BLDG, BEIND BRICHCENDY MIYAMINBHULABHAI DESAI
ROAD,MUMBAI400026
|
SANJAY
SUHAS PARMAR
|
9324831360 /
9664992029
|
|
309
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
GHOGARI VISHASHREE JAIN GYANTI CHIMALAL AMICHAND DOSHI2, RAJU MENSON, GARODIA
NAGARVALLABH BAUG LANE EX.GHATKOPAR (E)MUMBAI400077
|
CHIMALAL AMICHAND
DOSHI
|
9224172559
|
310
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
GUJAR SHATRIYA KADIYA SAMAJ -- MULUNDVITHALBHAI GOHILB/10, SITARAM SOCIETY,
DEVI DAYAL ROADMULUND (W) MUMBAI400080
|
VITHALBHAI GOHIL
|
9324963295
|
|
311
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KACHHI BHANUSHALI SEVA SAMAR TRUST. MUMBAIKANTILAL VELJI KATARIYAA/7, NAVIN
KUNJ S. C. ROADMULUND (W) MUMBAI400080
|
KANTILAL
VELJI KATARIYA
|
9821196755
|
|
312
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KACHI DASHA OASHWAL JAINKAVITABEN KHONA (SHAH)B/11, KUNJ VIHAR 2ND FLR,
NAMDEV PATH NO.1,DOMBIVALI (E)THANA
|
KAVITABEN
KHONA (SHAH)
|
9819496172
|
|
313
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KACHI DASHA OASHWAL JAINSHUSHILA MANILAL FURIYAROOM.NO. 12, BATRI SADANTILAK
ROADDOMBIVALI
(E)THANA
|
SHUSHILA
MANILAL FURIYA
|
9322596938
|
|
314
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KACHI SATVARA SAMAJ TRUSTASHOK VELJIBHAI PATEL8/66,VIJAY BLDG, TILAK
ROADGHATKOPAR (E)MUMBAI400077
|
ASHOK VELJIBHAI
PATEL
|
9892162409
|
|
315
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KATHIYAWAD JAIN SOCIAL CENTERCHANDRAKANT MAGANLAL PAREKH 5, ANAND KUTIR,
HANSOTI LANE CAMAGALIGHATKOAPR (W)MUMBAI400086
|
CHANDRAKANT
MAGANLAL PAREKH
|
9821107476
|
|
316
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
TANA JAIN
SANGHJAYSHUKHLAL HIMATLAL1104, ADINATH TOWER SUDHA PARK GHATKOPAR
(E)MUMBAI400077
|
JAYSHUKHLAL
HIMATLAL
|
9324018636
|
|
317
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
TRIVEDI
MEVADA BARISHIMAHENDRA VALLABHDAS THAKKERROOM. NO. 11, SHYAM NIWAS,L. B. S. ROADGHATKOPAR
(W)MUMBAI400086
|
MAHENDRA
VALLABHDAS THAKKER
|
9322328732
|
318
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
UTTAR
GUJRAT SOCIAL GROUP MUMHBAIPRAVINBHAI JOSHIB/19, 2ND FLR OLD DALHI
NAGARSIPOLI ROAD BORIVALI
(W)MUMBAI400092
|
PRAVINBHAI JOSHI
|
9322152531
|
|
319
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
VANKAR
MEGHWAR PANCHAYATHARISHBHAI K GOHIL3C/704, SWAGAT CO-OP SOCIETY, DAMODAR
PARK,L. B. S. ROADGHATKOAPR
(W)MUMBAI400086
|
HARISHBHAI K GOHIL
|
9322110580
|
|
320
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
VARDHMAN STHANAKVASHI
JAIN SRAVAK SANGHSAROJBEN GIRDHARLAL SOMAGI144/301, SHANTI DUT HSG SOCIETY
3RD FLR, VALLABH SOCIETY SAIBABA MANDIRPANTNAGARGHATKOPAR (E)MUMBAI400077
|
SAROJBEN
GIRDHARLAL SOMAGI
|
||
321
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
VASAVAD
MEMON JAMATHAJAF VASAVD WALADASTGIRI BLDG, B/ 3R FLRTHANA
|
HAJAF VASAVD WALA
|
9892663190
|
|
322
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE BAI
SORATHIA PRAJAPATI KUMBHAR MANDALGIRISH DAHYABHAI DHOKIYA45, SHANKARRAO,
SANKUL, BHEHIND ATRE HALL,SHANKAR RAO CHOWKKALYANTHANA421301
|
GIRISH DAHYABHAI
DHOKIYA
|
982017915 /
9320127915
|
|
323
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE KOTADI (MAHADEVPURI) JAIN KANTILAL RAVJI NAGDAA/2, 401 SEETAMAI L
T. ROADMULUND
(W) MUMBAI400080
|
KANTILAL RAVJI NAGDA
|
9819213927
|
|
324
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE KOYA
MAHADEVPURIYA JAIN PRAGATI MANDALKESHAVJI HIRJI DEDHIA203, SAI ORNET NAVDHAR
ROAD MULUND (W) MUMBAI400080
|
KESHAVJI HIRJI DEDHIA
|
9869196823
|
325
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KUCHI LOHANA MAHAJAN MULUNDLALJI SIR15, YOGESHWAR DHAM, ABOVE ANDHRA BANK
CHANDAN BAUG LANE,M. G. ROADMULUND (W) MUMBAI400080
|
LALJI SIR
|
9892006628
|
|
326
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
KUTCHI BHANUSHLI DOMBIVALI MITRA MANDALLAXMIDAS LILADHAR KATARMAL2/8,
RAGUNATH BHUVNAAYAK ROADDOMBIVALI
(E)THANA
|
LAXMIDAS
LILADHAR KATARMAL
|
9833690290
|
|
327
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
MUMBAI KACHHI LOHAR YANTI MANDAL, MATUNGARAMESH SHAMBHULAL UMRANIAAB/18,
PUSHPA NIWAS, OPP. VARDHAMAN NAGAR,DR. R.
P.
ROADMULUND (W) MUMBAI400080
|
RAMESH
SHAMBHULAL UMRANIAA
|
9820391772
|
|
328
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
PANCHAL UVAK MANDAL -- MALAD (E)BHIKUBHAI MORAJI PANCHAL11/B, RAESH KESHTEL
SHASHTRI NAGAR, OPP. SHIDDHIVINAYAK MANDIRNEAR VARTAK COLONYVASAI (W)MUMBAI
|
BHIKUBHAI
MORAJI PANCHAL
|
9892301369
|
|
329
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
PETHAMALA JAN SEVA MANDALPRATAPRAI SHIVSHANKAR PANDYAC/201, OM SHRUSHTI CO-
OPHSG.SOCIETY,PANDIT DINDAYAL UPADHYA MARGMULUND (W) MUMBAI400080
|
PRATAPRAI
SHIVSHANKAR PANDYA
|
9757104122
|
|
330
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
SEDRADA JAIN MANDALDHANSUKHLAL B DOSHI21/16, DIVAY DARSHAN, JAGDUSHA
NAGAR,GOLIBAR ROADGHATKOPAR
(W)MUMBAI400086
|
DHANSUKHLAL B DOSHI
|
9892175579
|
331
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
UITEDWALI ACHALGACH JAIN SANGASHWIN DHANJI MESHERI7/B/103, KUKREJA COMPLEX,
L. B. S. MARGBHANDUP (W)MUMBAI400078
|
ASHWIN
DHANJI MESHERI
|
9820821111 /
9594005511
|
|
332
|
MAHARA
SHTRA
|
MUMBAI
|
SHREE
UMIYA MATAJI TRUST VANDHAY KUTCH - BHUJRAVILAL KESHRA PATELC/1, MAHALAXMI
APP.CAMA LANEGHATKOAPR (W)MUMBAI400086
|
RAVILAL KESHRA PATEL
|
9321450509
|
|
333
|
KERALA
|
KANNUR
|
THE PRESIDENT,
GUJARATI MAHAJAN ASSOCIATION, VIDYA MANDIR,FORT ROAD,KANNUR
|
0497-2769749
|
Subscribe to:
Posts (Atom)